IT અને પોલીસની તપાસમાં 'આપ'નું નામ સામે આવ્યું

2022-11-07 615

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ પોલીસ તપાસ સઘન બની છે. શહેરમાં દરેક જગ્યાએ ચેકીંગ હાધ ધરવામાં આવી રહ્યું છે. બારડોલીમાં એક ગાડીમાંથી લાખો રૂપિયાની લૂંટ થઈ હતી. જેની તપાસ કરતા જાણવા મળેલ કે, તે પૈસા દિલ્હીથી સુરત મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી અંદાજે 9 કરોડ જેટલા રૂપિયા આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીથી સુરત મોકલવામાં આવ્યા હતા.