Video: ધાનેરા પોલીસના નાક નીચે જ દારૂબંધીના લીરેલીરા ઉડ્યા

2022-11-07 662

બનાસકાંઠાના ધાનેરામાં ફરી એક વાર દારૂબંધીની પોલ ખુલી છે. જેમાં ભર બજારે મહિલાએ દારૂ પીને હંગામો મચાવ્યો છે. બસ સ્ટેન્ડના ત્રિકોણીયા શોપિંગ સેન્ટરમાં દારૂ પીને છાટકી

બનેલી મહિલાએ ખુરશી ઉછાળી તો ક્યાંક લારીને ધક્કો મારી પલટી મારી છે. મહિલાએ દુકાનમાં ઘુસી દુકાનનો માલ નીચે ફેંકી નુકશાન પણ કર્યું છે.

Videos similaires