કિંગ કોહલીનું અદ્ભુત પરાક્રમ,પહેલીવાર જીત્યો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

2022-11-07 758

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. આ વખતે આ એવોર્ડ ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. કોહલીને આ એવોર્ડ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન અને ટી20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.

Videos similaires