પીએમ મોદીના રોડ શોમાં વિશાળ જનમેદની મળી જોવા

2022-11-07 64

કપરાડામાં પીએમ મોદીના રોડ શોમાં વિશાળ જનમેદની જોવા મળી હતી. આ સિવાય પીએમ મોદીએ ભાવનગરમાં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. તેઓએ કહ્યું અહીં ધન નહીં મન દેખાય છે. તેઓએ કહ્યું કે સમારંભોમાં રૂપિયા ખર્ચ કરવામાં દેવું કરવાની જરૂર નથી. રૂપિયા તમારા બાળકો માટે બચાવીને રાખો. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 2025 સુધીમાં ભારતને ટીબીથી મુક્ત કરવાનું ધ્યેય જણાવ્યું અને સાથે કુપોષણ સામે લડવાનું બીડું પણ ઉપાડ્યું. આ સહિતના મહત્ત્વના સમાચાર.