AAPને મત આપવા કરતા ભાજપને આપજોઃ લલિત વસોયા

2022-11-06 982

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. જેમાં ધોરાજીના સરદાર ચોકથી વિવિધ માર્ગો પર આ યાત્રા નિકળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા કેપ્ટન અજયસિંહ તથા શક્તિસિંહ ગોહીલ તથા અન્ય આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.