મારૂતિ ઈમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા સમૂહલગ્નનું આયોજન

2022-11-06 1,822

ભાવનગરમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી. મારુતિ ઈમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા જવાહર મેદાન ખાતે પિતાની છત્રછાયા ગુમાવેલ 552 દીકરીના લગ્ન યોજાયા. આ લગ્નમાં 40 મુસ્લિમ યુવતીઓ નિકાહ પઢશે.

Videos similaires