ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ દરેક રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડવામાં આવી રહ્યું છે. ઉમેદવારને ટિકિટ ના મળતા પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના આગેવાન રશ્મિકાંત સુથારે એલિસબ્રીજ બેઠક પરથી ઉમેદવારી કરી હતી.