કોંગ્રેસમાં જૂથવાદ હોવાથી ટીકિટ ન મળીઃ ભરત સિંહ

2022-11-06 168

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદના કારણે ભરત સિંહને 2017માં ટીકિટ ન મળવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષે ટીકિટ મળવાની આશામાં જોવા મળી રહ્યા છે. ભાજપે 6 હજાર શાળાઓ બંધ કરી હોવાનું મોઢવાણિયાએ આક્ષેપ લાવ્યો છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસે શાળાઓ બનાવી અને ભાજપે તેને બંધ કર્યું છે. આ સિવાયના સમાચાર પર કરો એક નજર.