હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર

2022-11-06 152

હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સંકલ્પ પત્ર જારી કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ અને અન્ય નેતાઓ હાજર હતા. ભાજપે હિમાચલમાં એક મોટું વચન આપ્યું છે કે સરકાર બન્યા બાદ ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવશે.

Videos similaires