BTPના 12 ઉમેદવારોની યાદી જાહેર
2022-11-06
1,188
ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં BTP સુપ્રીમો છોટુ વસાવા ચૂંટણી લડશે નહી. તેમજ BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અને તેમાં છોટુ
વસાવાના નામની જાહેરાત કરાઇ નથી. તથા નાદુરસ્ત તબિયતને લઇ છોટુ વસાવા ચૂંટણી લડશે નહી.