દ.આફ્રિકા વર્લ્ડ કપની બહાર ફેંકાયુ, ભારત સેમી ફાઇનલમાં

2022-11-06 2,984

ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ચાહકોને આ સારા સમાચાર સુપર-સન્ડેના સવારે 9 વાગ્યા પહેલા જ મળ્યા જ્યારે 'ઓરેન્જ આર્મી'એ દક્ષિણ આફ્રિકાનો શિકાર કર્યો. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ડચ ટીમની આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.

Videos similaires