વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ ફાળવણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપના નેતાના કોઈ સગાઓને ટિકીટ આપવામાં આવશે નહીં. કોંગ્રેસે 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ટીકિટ ન મળવાના કારણે મુકેશ પંચાલે નારાજગી દેખાડી છે, તો સંખેડા બેઠક પર ધીરુભાઈ ભીલનું નામ જાહેર કરાયું છે. પારડીથી જયશ્રી પટેલના નામની જાહેરાત કરાઈ છે. આ સિવાયના મહત્ત્વના સમાચાર.