જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું

2022-11-05 1,809

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે પક્ષપલટાની શરૂઆત થઇ ગઇ છે. ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી ડૉ. જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યું. જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તેમણે થોડા દિવસ અગાઉ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એક ચર્ચા હતી કે તેઓ ભાજપ છોડી શકે છે.

Videos similaires