આમ આદમી પાર્ટીના રાજભા ઝાલાનો આક્રોશ
2022-11-04
828
સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થવાની તૈયારી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ઇન્દ્રનીલ રાજગુરુ અને રાજભા ઝાલા ભારે નારાજ હોવાની ચર્ચા જોવા મળી રહી છે. દિલ્હી અને મોવડી મંડળ મહત્ત્વ ન આપતા હોવાની કાર્યકરોમાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે.