ઓમકારેશ્વરમાં હોડી ડૂબતાં લીંબાયતના બે લોકોના મોત

2022-11-04 783

સુરતના લીંબાયતના હનુમાન મંદિર મોહલ્લાના 16 લોકો પરિક્રમા કરવા મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં દર્શન કરવા ગયા હતા. જ્યાં તેઓ મંદિરની પ્રદિક્ષણા માટે હોડીમાં બેઠા હતા ત્યારે અચાનક પાણીનું વહેણ વધી જતાં હોડી પલટી હતી. જેમાં માતા-પુત્રના મોત થયા હતા. જ્યારે બાકીના 14 લોકોનો આબાદ બચાવ થયો હતો.

Videos similaires