કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલા નેતાઓ ટિકિટ માગવામાં અગ્રેસર
2022-11-04
163
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે આ વચ્ચે ભાજપના ઉમેદવારની પસંદગીને લઇને 8 અને 9 તારીખે દિલ્હીમાં બેઠક કરશે. આ વચ્ચે ભાજપમાં આવેલા નેતાઓએ પણ ટિકીટ માંગી છે.