ઈસુદાન ગઢવીનું નામ જાહેર થતા ભાવુક થયા

2022-11-04 81

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ચહેરા માટે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી છે. ઈશુદાન ગઢવીની જાહેરાત થતાં જ ઈશુદાન ભાવુક થઈ ગયા હતા.

Videos similaires