સાણંદ વિરમગામ હાઇવે પર આવેલ અજંતા એસ્ટેટમાં લાગી આગ

2022-11-04 242

સાણંદ વિરમગામ હાઇવે પર આવેલ અજંતા એસ્ટેટમાં આગ લાગી હતી. સાણંદના વાસણા ગામ સામે આવેલ Sparco multiplast pvt ltd નામની ખાનગી કંપનીમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી એ હજુ સુધી જાણી શકાયું નથી. આ કંપનીમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવામાં આવતી હતી. ચાલુ કંપનીએ લાગી આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.