'હેલો હું સરિતા ચૌહાણ બોલુ છું, પ્લાસ્ટીક સિટી પાસે દિબિયાપુર રોડ પર બાઇક પર આવેલા બે લૂંટારુઓએ હથિયાર બતાવીને લૂંટ કરી, લૂંટારુઓ ઔરૈયા તરફ ભાગ્યા...' ઉત્તર પ્રદેશ પોલીસની તત્પરતા જોવા મહિલા IPS અધિકારી ફિલ્મી સ્ટાઈલમાં નાટક કર્યું. મામલો ઔરૈયા જિલ્લાનો છે.