અપની ગલી મેં તો કુત્તા ભી શેર ડાયલોગ તલાલા ગીરમાં સાચો પડ્યો, જુઓ વીડિયો

2022-11-04 1

ગીર સોમનાથના તાલાલા ગીરમાં કુતરાનો દીપડા ઉપર હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં કોણ શિકાર અને કોણ શિકારી તે ખબર પડતી નથી. તાલાળાના કુતરાએ પ્રકૃતિના નિયમો

ફેરવ્યા છે. અનેક વખત એવું કહેવાયું છે કે સિંહના સેંજળ એટલે કે સાવજના એઠા પાણી પીવા વાળાને પણ હિંમત આવી જાય છે. ત્યારે ગીર સોમનાથના તાલાલા ગીરમાં કંઈક આવો જ

બનાવ પ્રકાશમાં આવ્યો છે.