મોરબી દુર્ઘટના મામલે સરકારે જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી
2022-11-04
252
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ થયા છે. જેમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાનો પડઘો પડ્યો છે. તથા રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી દુર્ધટના મામલે
મોટુ પગલું લીધુ છે.