ભાજપ જે કહે છે, તે કરે છે, ધીરજ રાખો, PoK લઈને રહીશું

2022-11-03 1,284

હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022 માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે. આ સાથે જ ભાજપના સ્ટાર પ્રચારકો વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉભા છે. દરમિયાન કાંગડાના જયસિંહપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, હિમાચલે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ દરમિયાન રાજનાથ સિંહની રેલીમાં ‘PoK જોઈએ’ના નારા શરૂ થતાં જ તેમણે જણાવ્યું કે, ધીરજ રાખો.

Videos similaires