ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરનાં રોજ બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ જાહેર

2022-11-03 128

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

Videos similaires