પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે રૂ.800 ચૂકવાશે

2022-11-03 391

શહેરાના ચાંદલગઢ ખાતે ભાજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Videos similaires