આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ છે: આલોક શર્મા

2022-11-03 695

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી છે. ત્યારે આલોક શર્માએ કોંગ્રેસ સામે ઉઠી રહેલા સવાલો આખરે જવાબ આપવા પ્રેસ કોન્ફરન્સ કરી હતી.