13 શહેર અને જિલ્લા માટે ભાજપનું મંથન શરૂ
2022-11-03
935
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડ મળી છે. જેમાં 11 જિલ્લાઓની બેઠકો માટે મંથન થયું. સવારે 10 વાગ્યાથી બેઠકોની શરૂઆત થઈ છે. એક એક બેઠક દીઠ ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી રહી છે.