હોમગાર્ડને દિવસના રૂ.300ના બદલે રૂ.450 મળશે
2022-11-03
1,410
હોમ ગાર્ડ અને જીઆરડી માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં હોમગાર્ડને દિવસના રૂ.300ના બદલે રૂ.450 મળશે. તથા જીઆરડીના સભ્યને દિવસના રૂ.200ના બદલે રૂ.300
મળશે. તેમજ 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.