સુરતમાં મહિલાની છેડતીના વહેમમાં કરાઈ યુવકની હત્યા

2022-11-02 46

સુરતના સચિન વિસ્તારમાં મહિલાની છેડતીના વહેમમાં એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. લાકડાના ફટકા મારીને યુવકની હત્યા કરાઈ હતી. આરોપીએ યુવકની હત્યા કર્યા બાદ લાશને ઝાડી-ઝાખરામાં ફેંકી દીધી હતી. આ મામલે સચિન પોલીસે લાશની ઓળખ કરી હત્યારાની ધરપકડ કરી હતી.

Videos similaires