રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે
2022-11-02
381
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. તથા રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં ડિસેમ્બરથી ઠંડીમાં
વધારો થશે. અને ભેજના કારણે ઠંડીનો ચમકારો વર્તાયો છે.