27 બિનહથિયારી PIની બદલીના આદેશ કરાયા

2022-11-02 162

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ચૂંટણી પહેલાં બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. DGP કચેરી દ્વારા 27 બિનહથિયારી PIની બદલીના આદેશ કરાયા છે. વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે એક જગ્યાએ સતત 3 વર્ષથી ફરજ બજાવતા હોય તથા પોતાના માતૃ જિલ્લામાં નોકરી કરતા અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

Videos similaires