4 નવેમ્બરે કોંગ્રેસની CEC બેઠક, ગુજરાત વિધાનસભા ઉમેદવારો પર લાગશે મહોર

2022-11-02 154

આજે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ઉમેદવારો પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન રમેશ ચેન્નિતલાએ જણાવ્યુ હતુ કે 4 નવેમ્બરે કોંગ્રેસની CEC બેઠક યોજાશે.

ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, 4 નવેમ્બરે બેઠક: રમેશ ચેન્નિતલા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિતલાએ શનિવારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે 4 નવેમ્બરે દિલ્હીમાં એક બેઠક યોજાશે.

Videos similaires