અમદાવાદમાં ટ્રેનમાં બોમ્બ હોવાનો કોણે કર્યો મેસેજ? જુઓ આ વિડીયોમાં

2022-11-02 144

અમદાવાદમાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ અંગે તપાસ કરતાં સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડે ફેક મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સે જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મેસેજ કર્યો હતો. રેલવે પોલીસ, RPF હરકતમાં આવે તે માટે મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડ સહિત અન્ય એકની મદદગારી કરવા બદલ ધરપકડ કરી છે. આ અંગે સાબરમતી રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

Free Traffic Exchange

Videos similaires