ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને EDનું સમન્સ, આવતી કાલે થશે પુછપરછ

2022-11-02 199

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદે ખનનમાં હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું છે. હેમંત સોરેનને આવતીકાલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હકીકતમાં, ખનન કેસના આરોપી અને હેમંત સોરેનના નજીકના કહેવાતા પંકજ મિશ્રાના ઘરેથી દરોડા દરમિયાન EDને તાજેતરમાં બેંક પાસબુક અને સીએમ હેમંત સોરેનની સહી કરેલી ચેકબુક મળી આવી હતી.

Videos similaires