મોરબી હોનારત બાદ બોધપાઠ

2022-11-01 1,053

વડાપ્રધાને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. તેમજ રેસ્ક્યુ કરનાર જવાનો સાથે PMએ ચર્ચા કરી છે. અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે પણ વડાપ્રધાને મુલાકાત કરી છે.અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે પણ વડાપ્રધાને મુલાકાત કરી છે. જેમાં દુર્ઘટનામાં મૃતકોના પરિજનો સાથે પણ મુલાકાત કરી છે. તેમાં સ્વજન ગુમાવનારા લોકોને PMએ સાંત્વના પાઠવી છે.