ટુ-વ્હીલર માટે બનાવાયેલા સાંકડા ઝૂલતા પુલ પર કાર લઈને ઘૂસ્યો યુવક

2022-11-01 3,406

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના સમાચારે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બેદરકારીના કારણે 135 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 170થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન, કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાંથી એક સાંકડા ઝૂલતા પુલ પર એક કાર ચલાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાહદારીઓ અને ટુ વ્હીલર પસાર થઈ શકે તે માટે અહીં એક સાંકડો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો છે.

Videos similaires