ચીનને બતાવાશે સમુદ્રમાં ‘યુદ્ધનું ટ્રેલર’: ભારત સહિત 4 દેશોની નૌકા કવાયત પૂર્ણ

2022-11-01 478

ચીનની સમુદ્રમાં દાદાગીરી પર લગામ લગાવવા અને નેવિગેશનની સ્વતંત્રતાના દુરુપયોગને રોકવા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એક સાથે આવ્યા અને ક્વાડ (QUAD)ની રચના કરી હતી. ત્યારથી ચીનની ચિંતા વધી ગઈ છે અને ચીનની ચિંતામાં આ મહિને વધુ વધારો થવાની તૈયારીમાં છે, કારણ કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળ પૂર્વ ચીન સમુદ્ર નજીક જાપાનના યોકોસુકા કિનારે 'માલાબાર' અભ્યાસ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ અભ્યાસ 08 નવેમ્બરથી 18 નવેમ્બર દરમિયાન યોજાશે.

Videos similaires