મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા છે. જ્યાં તેમણે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.