દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામગીરીનો રિપોર્ટ માંગ્યો

2022-11-01 744

મોરબી દુર્ઘટનામાં 500 લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાં 135 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ અને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લઈ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ SP કચેરીએ બેઠકમાં હાજર રહ્યા હતા.

Videos similaires