રૂ.142 સામે 680 ભાવ ચૂકવાતા ખેડૂતોમાં ખુશી

2022-11-01 1,372

પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મી.નો એવોર્ડ અપાતા ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતો માટે હવે ખરી દિવાળીનો માહોલ શરૂ થયો છે.