મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરીઃ ત્રિવેદી

2022-11-01 573

મોરબી દુર્ઘટના અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે મોરબી હોનારતમાં 135 લોકોના મૃતદેહ મળ્યા છે. જેમાં તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તથા મોટી સંખ્યામાં 170

લોકોની જાન બચાવાઈ છે. તેમજ રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી છે. તથા મૃતકોના પરિવારને સહાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Videos similaires