મોરબી દુર્ઘટના મુદ્દે SCમાં 14 નવેમ્બરે સુનાવણી, જાહેર હિતની અરજી થઈ છે દાખલ

2022-11-01 242

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે અને કોઈ પણ પ્રકારની ઉજવણી કે મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
મોરબી દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં અકસ્માતની SIT તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.

Videos similaires