મોરબીની દુર્ઘટનાનો વધુ એક વીડીયો આવ્યો સામે

2022-11-01 3

મોરબી ઝૂલતા પુલની ઘટનાને ચોવીસ કલાકથી વધુનો સમય વિતી ચૂક્યો છે. જેમાં હજુ પણ સમય જતાં જતાં વધુ વીડિયો સામે આવી રહ્યા છે. તેમાં ઘટના બાદનો વધુ એક વીડિયો

આવ્યો છે. જેમાં પુલ તૂટ્યા બાદ મહિલાઓ અને બાળકોની ચિચિયારીઓ અને ડૂબતા લોકોનો હ્રદય કંપાવી નાખે તેવો વીડિયો સામે આવ્યો છે.

Videos similaires