પુણેમાં 7 માળની બિલ્ડિંગમાં લાગી આગ, ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રિકેટર ઝહીર ખાનની રેસ્ટોરન્ટ

2022-11-01 435

પુણેના લુલ્લા નગર ચોક સ્થિત માર્વેલ વિસ્ટા બિલ્ડિંગના ટોપ ફ્લોરમાં આગ લાગી હતી આ નજીકના ગ્રાઉન્ડ ફ્લોર પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની રેસ્ટોરન્ટ છે. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.

Free Traffic Exchange