કોંગ્રેસની ભારત જોડો યાત્રા, પાર્ટી કમાન સંભાળ્યા બાદ આજે ખડગે જોડાશે

2022-11-01 240

કોંગ્રેસની ભારત જોડો યાત્રાને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હૈદરાબાદ પહોંચી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અહીં રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાશે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. કોંગ્રેસ એવા તમામ રાજ્યોમાં આ પ્રકારની સહાયક યાત્રા કરવાની તૈયારી કરી રહી છે જ્યાંથી 'ભારત જોડો યાત્રા' પસાર નહીં થાય.

Videos similaires