PM મોદી મોરબીની હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લેશે

2022-11-01 355

વડાપ્રધાન મોદી આજે મોરબી જશે. જેમાં બપોરે 1 વાગ્યા બાદ મોરબીની મુલાકાત લેશે. તેમાં PM મોદી હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લેશે. તથા હોસ્પિટલમાં ઘાયલો અને

પરિવારજનો સાથે મુલાકાત કરશે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ અને અન્ય આગેવાનો PM સાથે જોડાશે.