મોરબી દુર્ઘટના અંગે રેન્જ IG અશોક યાદવનું નિવેદન

2022-10-31 1,221

મોરબીમાં ગઈકાલે સર્જાયેલ દુર્ઘટના મામલે રેન્જ IG અશોક યાદવે પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટી તંત્ર તરફથી ઝડપી કાર્યવાહી કરાઈ હતી. મોરબી પોલીસે ગઈકાલે જ ૩૦૪, ૩૦૮, ૧૧૪ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. તેમણે બચાવ કાર્યમાં મદદ કરવા બદલ મોરબીની જનતાનો પણ આભાર માન્યો હતો.

Videos similaires