મોરબી હોનારતઃ 143 ના મોત, 26 બાળકો સામેલ

2022-10-31 468

મોરબીની દુર્ઘટનામાં એનડીઆરએફની ટીમ, ડોક્ટર્સની ટીમ ખડેપગે જોવા મળી છે. અનેક લોકોના જીવ બચાવવાની કોશિશ કાયમ છે. 43 વર્ષ બાદ મોરબીમાં પરિવારજનોનું આક્રંદ છવાયું છે. આ સાથે જ આખી રાત મોરબી એમ્બ્યુલન્સના અવાજથી ગૂંજ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.