મોરબીની મચ્છુ નદી પણ રડી પડી છે. જેમાં તે કહેતી હોય કે
મારો વાંક નથી. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામા 143 લોકોના મોત થયા છે. તેમાં અનેક લોકોના પરિવારના ઘણા
લોકોના મોત થયા છે. તેવામાં મોરબીના 100 ઓરડીમાં મીરા પરીવારમાં આભ ફાટ્યુ છે. જેમાં સગાઈનો ઉત્સવ માતમમાં ફેરવાયો છે.