મોરબી હોનારતને લઈ સતત બ્લડ બેન્ક દોડતી રહી છે. જેમાં દુર્ઘટના બાદ મોટા પ્રમાણમાં બ્લડની જરૂર પડી રહી છે. તેમાં રેડ ક્રોસ સોસાયટીના વોલેન્ટરોએ રક્તદાન કર્યું છે. વધુ
પ્રમાણમાં બ્લડ વહ્યું હોવાથી બ્લડની હજુ માંગ છે. તેમજ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાંથી 200થી વધુ યુનિટ મોકલાયા છે.