મોરબી ઝૂલતા પુલની હોનારત પહેલાનો ચોંકાવનારો વીડિયો

2022-10-31 1

મોરબી હોનારતમાં ઝૂલતો પુલ તૂટતાં 143ના મોત થયા છે. તથા વધુ 2 મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં મોરબી હોનારતના જવાબદાર લોકો ભૂગર્ભમાં જતા રહ્યાં છે.
બ્રિજ બનાવનાર ઓરેવા કંપનીની હેડ ઓફીસ પર સંદેશ પહોંચ્યુ છે. તેમાં અમદાવાદના થલતેજના ઓરેવા હાઉસ પર તાળા લાગ્યા છે. જેમાં ઓરેવા હાઉસની ઓફીસમાં એક પણ વ્યક્તિ

નથી. તથા ઓરેવા કંપનીના સત્તાધીશોનો ફોન બંધ આવે છે. જેમાં મોરબી ઝૂલતા પુલની હોનારત પહેલાનો વીડિયો સામે આવ્યો છે.

Free Traffic Exchange